ફ્રેન્ચાઈઝી લેવા બાબત

અમારી કંપની વિપુલ એગ્રો સેન્ટરપ્રા.લી જે ગુજરાત ના દરેક જિલ્લા / તાલુકા / ગ્રામ્ય કક્ષા એ ફ્રેન્ચાઈઝી આપવાની છે.

વિપુલ એગ્રો સેન્ટર પ્રા.લી ની સ્થાપના ૨૭/૦૬/૨૦૨૦ ના રોજ ચાણસ્મા ખાતે કરવામો આવેલી છે જે કંપની ના મેનેજીગ ડાયરેક્ટર શ્રી પટેલ વિપુલભાઈ બાબુલાલ જે બી.આર.એસ એગ્રીકલ્ચર ક્ષેત્રે ૧૫ વર્ષ નો અનુભવ ધરાવે છે.

મુખ્યત્વે વિપુલ એગ્રો સેન્ટર પ્રા.લી, જે બિયારણ રાસાયણીક ખાતર,ઓર્ગેનિક ખાતર,જંતુનાશક દવા તથા ખેત ઓજાર નો મુખ્યત્વે હાલ પાટણ અને મહેસાણા જીલ્લા મો કુલ ૧૦ ફ્રેન્ચાઈઝી કાર્યરત છે.

ભવિષ્ય માં કંપનીના માલિક જેમનું સપનું છે કે ગુજરાત ના દરેક ખેડુત ને સારી ગુણવત્તા વાળા બિયારણ દવા અને ખાતર ખેડૂત સુધી પહોચાડવાનું છે

વિપુલ એગ્રો ની ફ્રેન્ચાઈજી શા માટે ?

અનુભવ

કંપની ના ડાયરેક્ટર શ્રી ને એગ્રીકલ્ચર ક્ષેત્રે ૧૫ વર્ષ નો અનુભવ ધરાવે છે

ડીલરશીપ

કંપની પાસે ભારત અને ભારત બહાર ની ૭૦ થી વધુ કંપની ની ડીલરશીપ ધરાવે છે

ખરીદી

કંપની ની ૧૦ બ્રાંચ ની ખરીદી કંપની ભેગી કરતી હોવાથી ખરીદી ખુબજ નીચી આવે છે

ગ્રાહક

કંપની મોથી તમને બિયારણ દવા ખાતર તથા ખેત ઓજાર દરેક વસ્તુ નું વેચાણ કરતા હોવાથી ગ્રાહક પણ વધે છે

સપ્લાય

કંપની નું મોટું વેરહાઉસ હોવાથી ૧ કે ૨ દિવસ માં જરૂરી દવા બીયારણ નો સપ્લાય મળી રહેશે

સહકાર

કંપની તરફથી માર્કેટિંગ / પ્રોડક્ટ નું પ્રમોશન ફાર્મર મિટિંગ અનર બ્રાંચ ના પ્રમોશન માં ખુબ સાથ અને સહકાર મળેછે

ફોટાઓ

સંપર્ક કરો

વધુ માહિતી માટે સંપર્ક કરો.

અમે ક્યાં છીએ? વિપુલ એગ્રો સેન્ટર પ્રાઈ. લિ., ૫/બી, શક્તિ કોમ્પ્લેક્સ, હાઈવે ચાર રસ્તા, ચાણસ્મા ૩૮૪ ૨૨૦ (ભારત)
અમને ફોન કરો +91 98240 58015
અમને મેઇલ કરો abc.chanasma@yahoo.com